મુખ્ય પૃષ્ઠ પર પાછા જાઓ

પાક વાવેતર અંગેનો દાખલો

ખેતીની જમીનમાં પાક વાવેતર અંગેનો તલાટી પાસેથી મેળવવાનો દાખલો

મહત્વપૂર્ણ સૂચના: અમે તમારી કોઈ પણ વ્યક્તિગત માહિતી સર્વર પર સંગ્રહિત કરતા નથી. તેનો ઉપયોગ ફક્ત PDF બનાવવા માટે થશે.

પ્રતિ,

તલાટી સાહેબશ્રી,
પુરાલ ગામ, હિંમતનગર તાલુકો

વિષય:- પાક વાવેતર અંગેનો દાખલો કાઢી આપવા બાબત.

વાવેતર કરેલ પાકની વિગત

બિડાણ

સ્વઘોષણા (Self-Declaration)

આથી હું નીચે સહી કરનાર રાજ પટેલ મોજે પુરાલના સર્વે નંબર ૧૫૨ના ખેડૂત ખાતેદાર આથી જાહેર કરું છું કે અમોના દ્વારા આપવામાં આવેલ માહિતી અને અરજી અનુસંધાને જોડેલ દસ્તાવેજ મારી જાણ અને માન્યતા મુજબ સાચા છે અને તેમાં કોઈ બાબત છુપાવેલ નથી.

પંચોના નામ અને સહી

નોંધ:- આ દાખલો માત્રને માત્ર સરકારશ્રીની ટેકાના ભાવે ખેતપેદાશો ભરાવવા માટે જ ચાલુ સિઝન પૂરતો જ વાપરી શકાશે.